![Bhagyendra Patel](/img/default-banner.jpg)
- 42
- 21 227
Bhagyendra Patel
Приєднався 25 лип 2011
GOF GUNFAN RAAS by Gujarati Vikas Mandal Delhi
Gof Gunfan Raas
ગોફ ગુંથન રાસ એ પરંપરાગત નવરાત્રી ગરબા નૃત્ય છે. તેનો ઇતિહાસ 300 વર્ષથી વધુનો છે. આ ભારે આકર્ષક, કલાત્મક અને લોકપ્રિય નૃત્ય સ્વરૂપમાં દરેક નૃત્યાંગના એક હાથમાં લાકડી અને બીજા હાથમાં દોરી પકડીને નૃત્ય કરતી ઘૂમે છે. આ રીતે તેઓ ઉપરથી ઝૂલતા દોરડા વડે આપસમાં વળ ભેરવીને એક પ્રકારે ચોટલો ગૂંથે છે. આ પ્રક્રિયા છટાદાર નૃત્ય સાથે અને ધીમે ધીમે ગુંથાય છે જેનાથી એક ચમત્કાર જેમ કલાકૃતિ બને છે. ચોટલા જેમ ગુંથાયા પછી એ નૃત્ય માધ્યમે જ ખોલવામાં આવે છે.
આ નૃત્યની વિશેષતા એ છે જે આજના આપણા જીવન સાથે જોડાયેલી છે. જેમકે આ નૃત્યમાં થોડી અમથી ભુલને પણ સ્થાન નથી હોતું. જેમ આપણા જીવનમા પણ ક્યારે ભૂલને સ્થાન નથી હોતું. જો આપણે ભૂલ કરી જીવનમાં તો એનું કઈં અલગ જ પરિણામ આવી શકે છે. એ જ રીતે આ નૃત્યમાં પણ કઈંક આવુ જ છે. એક પણ જો ભૂલ થાય તો તે આખા નૃત્યને અવળું પરિણામ આપે.
આ નૃત્ય આપણને (યુનિટી) યાને એકતાનો બોધ આપે છે. જેમ આ નૃત્યમાં બઘી નર્તકી બહેનો એક સાથે ગોફ ગુંથન કરે છે એમ આપણે પણ એકતા પ્રેમ અને ભાઈચારાથી રહેવું જોઈયે. અને તો આપણું આ જીવન રૂપી નૃત્ય પણ સરળ રીતે પસાર થઈ જશે.
સામાન્ય રીતે આ નૃત્યનો સમય ઘણો વધારે હોય છે કારણ કે ગુંફન બનાવવા અને એને ખોલવા માટે ૧૦થી ૧૨ મિનિટ સમય લાગતો હોય છે. પરંતુ સમય મર્યાદાને માન આપતાં નૃત્યાંગનાઓ માત્ર ૬ મિનિટમાં જ નૃત્ય પૂરું કરશે. આ નૃત્ય પ્રસ્તુતિની ખાસ વિશેષતા છે કે આમાં નાની ઉંમરથી લઈને મોટી ઉંમરની બહેનો ભાગ લઈ રહી છે.
Presented in the Raas Garba Competition organised by Gujarat Youngmen's Association Delhi
Event held on 28 April 2024 at Shah Auditorium, Delhi
Supported by Shri Delhi Gujarati Samaj (Regd.)
Gof Gunfan Raas by Gujarati Vikas Mandal, Delhi
Choreography By Raj Joshi
Dancers: Priyanka Patel, Suruchi Kadecha, Bharti Bhanushali, Priti Vora, Krishaa Vora, Rahini Shah, Ruchi Shah, Shraddha Dave, Vishva Soni, Yashvi Doshi, Riya Thakkar, Mitali Thakkar, Pooja Chawada, Rashmi Ahuja, Priti Dodiya, Bhakti vora, Divyanshi Vora (as Maa Khodal).
Music credits:
Khamkare Khodal (Garbo)
Singer: Aishwarya Majmudar
Music: Mehul Surti, Lyrics: Parth Tarpara
Film: Kasoombo (2024)
Disclaimer: This video presented here is a part of honour to the Gujarati Garba-Raas traditional dance cultural art. This has placed here under the ‘fair use’ and the copyright of the music track used here is remain reserved with its original producer.
Video edited by Bhagyendra Patel

Переглядів: 377
Відео
VARTADADA HARISH NAYAK | PADMA SHRI 2024
Переглядів 304 місяці тому
VARTADADA HARISH NAYAK | PADMA SHRI 2024
Bulava kya hota hai
Переглядів 1345 місяців тому
बुलावा क्या होता है शब्द : मुकेश भारद्वाज स्वर : भाग्येन्द्र पटेल भारतीय संस्कृति में आस्था एक ऐसी अश्रव्य पुकार है | जो हर किसी को सुनाई नहीं देती है | लेकिन जो इसे सुन लेता है वह अपनी आस्था से असत्यता को भी मत दे देता है | आस्था को वैसी शक्ति की तरह देखा गया है जो मु व्यक्ति को बोलने और भाव से अष्टक व्यक्ति को पहाड़ लगने की ऊर्जा देती है |
RE-INVENT YOURSELF inspiring speech by Pujya Gyanvatsal Swami
Переглядів 1555 місяців тому
श्री दिल्ली गुजराती समाज (रजि.) की और से 3 दिसंबर 2023 को शाह ओडिटोरियम, सिविल लाइंस, दिल्ली में FOCUS 2023 बिज़नेस कॉन्फरन्स काकायोजन हुआ। इस अवसर पर विख्यात प्रेरक वक्ता पूज्य डॉ. ज्ञानवत्सल स्वामी जी ने वक्तव्य प्रस्तुत किया।
Agar Mujhse Mohabbat Hai
Переглядів 4697 місяців тому
Song: Agar Mujhse Mohabbat Hai... The melodious song performed at Shri Delhi Gujarati Samaj Sneh-Milan programme o 14 Nov 2023 Original music composition by Music Director Madan Mohan Lyrics: Raja Mehi Ali Khan Film: Aapki Parchaiyan (1964) Singer: Lata Mangeshkar Film Agar Mujhse Mohabbat Hai Movie ▶ Aap Ki Parchhaiyan (1964) Actor(s) ▶ Dharmendra, Supriya Choudhary Singer(s) ▶ Lata Mangeshkar...
Ayi Girinandini dance by Anjali Waghela
Переглядів 3467 місяців тому
Copyright Disclaimer: Music track in this video of a dance performance has used under the "fair use" provision of the Copyright Act. This video has made as an educational and worship purpose.
Haryane Ki Chhori... (dance) Teacher's Day celebration at PCTI (Pitampura, Delhi)
Переглядів 1089 місяців тому
Video by Mridang Patel
Gham Diye Mustkil - K.L. Saigal song [with Hindi subtitles]
Переглядів 5 тис.10 місяців тому
Gham Diye Mustkil - K.L. Saigal song [with Hindi subtitles]
Jyare Gandhiji Golmeji Parishad Mate Ravana Thaya
Переглядів 783 роки тому
Jyare Gandhiji Golmeji Parishad Mate Ravana Thaya
Eva Gandhi Gujarate Utarya Gujarati Song
Переглядів 5724 роки тому
Eva Gandhi Gujarate Utarya Gujarati Song
Padchhaaya Sang Preet - Bhagwatikumar Sharma
Переглядів 4825 років тому
Padchhaaya Sang Preet - Bhagwatikumar Sharma
Bhakti Karta... Pramukh Swami Maharaj-ji-ne Shraddha Suman Bhakti Bhaavarpan
Переглядів 2187 років тому
Bhakti Karta... Pramukh Swami Maharaj-ji-ne Shraddha Suman Bhakti Bhaavarpan
Sailesh Sanghvi : The Moving Carnival of Folk & Penumbra
Переглядів 1558 років тому
Sailesh Sanghvi : The Moving Carnival of Folk & Penumbra
Book Publishing Course: an introduction
Переглядів 5779 років тому
Book Publishing Course: an introduction
Kuchh Sach Kuchh Sapne : Uma Arpita book release function
Переглядів 9610 років тому
Kuchh Sach Kuchh Sapne : Uma Arpita book release function
If he would not have died so early in 1947, he would have ruled the singing world in india
शुभकामनाएं
Superb sir
बधाई
જય ભારત
सुंदर दृश्य;शानदार आवाज़ जो खनकती हुई अत्यंत आत्मीय है
Very inspiring 🙏🌷
Great work done
हमारा टमु भाई
Mridang is awesome
मृदंग को आशीर्वाद😊
अद्भुत
बहुत खूब
સુંદર..આયોજન...અભિનંદન...સરસ વીડિયો માટે👌
God bless ❤
Very good anjali ❤
વાહ.
It's a immortal song . Sehgal sahab is my most favourite singer . Always love you Sehgal sahab . 🙏🌹❤️
बहुत अच्छा लगा आप को गीत के साथ गाते हुए
Beautiful expression
वाह...
Hammock suta suta vanchan jhula khata khata aaram ma samay vitavine fresh thai avya!!! 🌹
અદ્ભૂત
Nice wah wah khub sundor 👌👌👌👌
🙏🙏🙏🙏🙏💐💐💐💐💐
Khub j saras 👌👌👌
ખૂબ સરસ
ସଂଘମିତ୍ରା ମ୍ୟାମ ଆପଣଙ୍କ ଉପସ୍ଥାପନା ଶୈଳୀ ବହୁତ ସୁନ୍ଦର 🙏🙏
👌👌👌
Sanghamitra tuma kabita ra tulana nahin.bhasha ati sarala o hrudayasparshi. Upasthapana ati sundar. Tume Akira yuba kabi manankara prerana dai.bahut unnati kara.
Mam pranam
Agree with your views Sanghamitra
Namashya lekhika mana nka sahitya rachana ra gabhira bhaba byakti o bakchaturi Atyanta uchokotira ate.Dr.sanghamitra bhanja madam nka odia sahitya prati gabhira anuraga o bharatiya sahitya ra kalebara ku samrudha karibare tankara sahitya rachana ra tatwika antarnihita drustibhangi atyanta marmaspashi ate.odia sahitya prati mam nka abirata udyama o aka samrudha, balitha sahitya re parinata karibara chesta;bartamana ra juva lekhaka o lekhika mana nka nimante preranadayi ate.🙏🙏🙏🙏
Thank u so much
Mam Sanghamitra Jee, your presentation is just similar as poet Arundhathi Subramaniam. You will become an icon of Odiya morden poet . Maa Sharada bless you always.
Thank u so much for your nice comment...
Sanghamitra bhanja nkara kabita ra tulana nahin.ksbitara bhasha ete hrudayasparshi kemiti kahibi?upasthapana ati uchhakotira.tumara unnati kamana karuchhi.
निवेदिता ताई 💐💐👍🙏खुपच सुंदर आणि सर्व भगिनींना शुभेच्छा...
Aapanka Prachesta bahut prabhajukta ate....
(Sanghamitra bhanja )madam pranam ...Aapne bahut achi baat batayi...It is very impactable...poem for all human beings...
Thank u so much for your nice comment...
Wow sooo beautiful🙏👌👌👌👌
Wow it's beautiful Sanghamitra Mam 🙏❤❤
My head bows before your might and ability ##Sanghamitra ma'am.
👌
ખૂબ સરસ અનોખો કાર્યક્રમ
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ખૂબ જ મજા આવી....
👌👌👌👌
ખૂબ સરસ